તમે આજે કામ કરવાનું શરૂ કર્યુ છે તે સમયનો પ્રવેશ કરો કરો, અને પ્રોગ્રામ ગણતરી કરશે કે તમારે ઓફિસ માંથી ક્યા સમય નીકળવો જોઈએ, તામારા બપોરના સમયને ધ્યાનમાં લેતા. જ્યારે તે સમય આવે છે, ત્યારે પ્રોગ્રામ તમને સૂચિત કરશે.
તમે તમારા કામકાજના દિવસો જણાવતા, તમે દિવસમાં કેટલા કલાકો કામ કરો છો અને જો તમને સૂચના જોઈએ છે કે નહીં તે પસંદગીઓ નિયંત્રિત કરી શકો છો.
તમે જે દિવસે કામ ન કર્યું તે દિવસે તમે માફી પણ ઉમેરી શકો છો.
છોડવાનો સમય MacOS, Windows અને Linux પર કાર્ય કરે છે, અને તમે ઇચ્છિત સંસ્કરણને ડાઉનલોડ કરી શકો છો the latest release.
જો તમે સહાય કરવા માંગતા હો, તો અમારા ફાળો આપનારા માર્ગદર્શિકા વાંચો વધુ માહિતી માટે તમે અમારી વિકાસ માર્ગદર્શિકાનો સંદર્ભ પણ લઈ શકો છો
આગામી સુવિધાઓ અને વધુની ચર્ચા કરવા માટે અમારી ડિસઓર્ડ ચેનલ માં જોડાઓ.
ચિહ્નો freepik દ્વારા www.flaticon.com બનાવવામાં આવેલ છે.
lucy-g મૂળ ટાઈમર આયકન, રંગીનતા ભિન્નતા અને ફોર્મેટ્સમાંથી સંશોધિત.
SVG Repo દ્વારા સંતપ્ત આયકન.
Pixel perfect માંથી www.flaticon.com દ્વારા બનાવેલ આયકન જુઓ.